kids story book


All Stories

ભેંશ ભાગોળે, છાશ છાગોળે
એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી. ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયું કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણીને કહે - સાંભળ્યું કે ? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ....



ફુલણજી દેડકો
એક દેડકો હતો. તે પોતાનાં ચાર બચ્ચાં અને દેડકી સાથે કૂવામાં રહે. દેડકો ખૂબ ખાઉધરો. તે ખાઈ ખાઈ ખૂબ જાડો પાડો થઈ ગયો હતો. તે માનતો કે પોતાનાથી બીજું કોઈ મોટું છે જ નહિ. દેડકાનાં ચારે બચ્ચાં કૂવાની પાળે....



કાગડો અને શિયાળ
એક કાગડો હતો. બપોરના સમયે તે ભૂખ્યો થયો. ખોરાક શોધવા તે આમતેમ ઊડાઊડ કરતો હતો. એટલામાં તેનું ધ્યાન ઘેટાં બકરાં ચરાવતા એક ભરવાડ તરફ ગયું. ભરવાડ એક ઝાડ નીચે પોતાનું ભાથુ છોડી રોંઢો કરવા બેઠો હતો. કાગડો....



કેડ, કંદોરો ને કાછડી
એક હતો વાણિયો. એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે ‘શેઠ, અમારે થોડું તેલ ખરીદવું....




ઠાકોર અને રંગલો
[ઘણે દિવસે ઠાકોર પરદેશથી પાછા ફરે છે. રંગલો નોકર તેમની સામે જાય છે. બંને ભેગા થાય છે. તેથી ખુશ થઈ હળેમળે છે. પછી ઠાકોર રંગલાને ઘરબાર વગેરેના ખબરઅંતર પૂછે છે.] ઠાકોર : કેમ રંગલા ! ઘરના શા ખબર છે ? રંગલો....



મગર અને શિયાળ
એક હતી નદી. એમાં એક મગર રહે. એક વાર ઉનાળામાં નદીનું પાણી સાવ સુકાઈ ગયું. ટીપુંય પાણી ન મળે. મગરનો જીવ જાઉં જાઉં થવા લાગ્યો. મગર હાલીયે ન શકે ને ચાલીયે ન શકે. નદીથી દૂર એક ખાડો હતો. એમાં થોડુંક પાણી....



બીકણ સસલી
એક જંગલમાં એક સસલી રહેતી હતી. તે સ્વભાવે ઘણી જ બીકણ હતી. નાનો સરખો અવાજ થાય કે તરત જ સંતાઈ જાય. આથી એ પૂરું ખાઈ ન શકે કે પૂરું પી ન શકે. એના મનને પળવારનીયે શાંતિ નહિ. એક વાર એ ખોરાક માટે જંગલમાં ફરી....



સાપની કપટવિદ્યા
મૈકલ પર્વત પર એક નાગ રહેતો હતો. શરીરે તે બળવાન અને લાંબો હતો. આથી તે લાંબો કાળ સુધી સુરક્ષિત રહીને જીવ્યો. સમય જતાં ઘરડો થયો. હવે તેનામાં શિકાર કરવાની શક્તિ અને અપળતા ઘટી ગઈ હતી. દાંત પણ તૂટી ગયા....




ઊંદરની ટોપી
એક હતો ઊંદર, એક દિવસ તે નગરમાં ચાલતો ચાલતો નગરની શોભા જોતો જોતો જતો હતો. ત્યાં તેણે રસ્તામાં એક કાપડ નો ટૂકડો પડેલો જોયો. એણે તો ટૂકડો હાથમાં લીધો અને એને આમ જોયો ને આમ જોયો, આમ જોયો ને આમ જોયો, આમ જોયો....



દલો તરવાડી
એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી ! તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ? ભટ્ટાણી કહે – રીંગણાં....